About Us

The Gujarati Man એ એક લોકપ્રિય ગુજરાતી બ્લોગ છે જેનો હેતુ છે તમારી સાથે ઉપયોગી અને સાચી માહિતી સરળ ભાષામાં શેર કરવી. અમારી ટીમ ગુજરાત અને ભારતમાં ચાલી રહેલી સરકારી યોજનાઓ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પેન્શન, પીએફ, પાસપોર્ટ, તેમજ બેન્કિંગ અને ટેક્નોલોજી સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપે છે.

અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને હકદાર છે સાચી અને સંપૂર્ણ માહિતી મેળવવાનો. ઘણી વખત લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ યોજના માટે કઈ રીતે અરજી કરવી, અથવા તેમની સમસ્યાનું ઉકેલ કયા વિભાગમાં છે. અમારી વેબસાઈટ પર અમે આ બધું સરળ ભાષામાં સમજાવવાનું કામ કરીએ છીએ.

અમારું ધ્યેય

ઘણા લોકો સરકારી માહિતી અને યોજનાઓથી વંચિત રહે છે કારણ કે તેમને સાચી માહિતી સમયસર મળી શકતી નથી. The Gujarati Man બ્લોગનો હેતુ એ છે કે દરેક ગુજરાતીના ઘરમાં સરળ ભાષામાં માહિતી પહોંચે અને લોકો પોતાની સમસ્યાઓનું ઉકેલ શોધી શકે.

તમે અમારો સંપર્ક કેવી રીતે કરો?

જો તમારે કોઈ પણ માહિતી અંગે પ્રશ્ન હોય અથવા સૂચન આપવું હોય તો તમે અમને કોમેન્ટ મારફતે જણાવી શકો છો અથવા નીચે આપેલ અમારી સોશિયલ મિડિયા ચેનલોમાં જોડાઈ શકો છો.

સોશિયલ મીડિયા લિંક્સ:

ધન્યવાદ!
Team The Gujarati Man