PM Mudra Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) 2025 હેઠળ ₹10 લાખ સુધીની ગેરંટી-મુક્ત લોન,નાના ઉદ્યોગો માટે નાણાકીય સહાય
PM Mudra Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે 8 એપ્રિલ, 2015ના રોજ શરૂ થઈ હતી. આ યોજના નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ નાના અને માઇક્રો ઉદ્યોગોને ₹10 લાખ સુધીની લોન પૂરી પાડે છે. આ યોજના માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ (MUDRA) દ્વારા સંચાલિત થાય છે, જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ … Read more