Manav Kalyan Yojana | માનવ કલ્યાણ યોજના જુદા-જુદા 10 વ્યવસાયો માટે સહાય મળશે, કોને લાભ મળશે?, જાણી લો સંપૂર્ણ માહિતી.
Manav Kalyan Yojana : માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકારની એક અનન્ય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે દુર્બળ વર્ગના લોકોને સ્વાવલંબન તરફ દોરવાનો છે. આ યોજના દ્વારા નાના વેપારીઓ, કારીગરો, અને શ્રમિકોને સાધનો અને … Read more