APAAR ID કાર્ડ: શું છે ‘અપાર કાર્ડ’, વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે, માત્ર 2 મિનિટ માં કેવી રીતે બનાવશો?
APAAR ID (ઓટોમેટેડ પર્માનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) એ ભારત સરકારની એક નવીન યોજના છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ શરૂ કરવામાં આવી છે. આ એક 12-અંકનો એકમાત્ર કોડ છે, જે દરેક વિદ્યાર્થીને તેની શૈક્ષણિક યાત્રા માટે એક સ્થાયી ઓળખ આપે છે. આ ID દ્વારા વિદ્યાર્થીઓ તેમના માર્કશીટ, ડિગ્રી, પ્રમાણપત્રો, શૈક્ષણિક પુરસ્કારો, અને સહ-શૈક્ષણિક … Read more