SC Small Business Loan: અનુસૂચિત જાતિના લોકોને દુકાન/વ્યવસાયનું સ્થાન ખરીદવા માટે ₹10 લાખ લોન મળશે.

SC Small Business Loan

SC Small Business Loan: ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે પોતાના ધંધા-વ્યવસાયને વિકસાવવા એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ છે. ઘણા SC વર્ગના લોકો પાસે પોતાનો ધંધો શરૂ કરવા અથવા વિસ્તૃત કરવા પૂરતું વ્યવસાયનું યોગ્ય સ્થળ નથી, જેના કારણે તેઓ સફળતા સુધી પહોંચી શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં દુકાન અથવા … Read more