Pashu Dhan Vima Yojana 2025 : પશુ ધન વીમા યોજના 2025 માત્ર ₹100ના પ્રીમિયમમાં મેળવો ₹35,000નું સુરક્ષા કવચ – સંપૂર્ણ માહિતી
Pashu Dhan Vima Yojana 2025 : ગુજરાત રાજ્યમાં ખેતીની સાથે પશુપાલન એ ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. ઘણા ખેડૂતો અને પશુપાલકો માટે ગાય અને ભેંસ માત્ર પશુ નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છે. જ્યારે કોઈ પશુનું અચાનક મૃત્યુ થાય છે, ત્યારે પશુપાલકને મોટો આર્થિક ફટકો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા … Read more