Driving License: ઘર બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે બાનાવવું ,જરૂર પડશે માત્ર આ 5 ડોક્યુમેન્ટ ની? જાણો સંપૂર્ણ માહિતી
Driving License: ડ્રાઇવિંગ લાઇસન્સ એ આજના સમયમાં દરેક વાહન ચાલક માટે આવશ્યક દસ્તાવેજ છે, જે વાહન ચલાવવાની કાયદેસર પરવાનગી આપે છે. ગુજરાત સરકારે Parivahan પોર્ટલ https://sarathi.parivahan.gov.in/ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી પ્રક્રિયા સરળ બનાવી છે, જેથી તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો. અત્યાર સુધી, આ પોર્ટલે લાખો નાગરિકોને ઝડપી અને સરળ સેવા પૂરી … Read more