AM/NS India Beti Padhao Scholarship 2026: દીકરીઓને મળશે ₹50,000 સુધીની આર્થિક શિષ્યવૃત્તિની સહાય – જાણો અરજી કરવાની સંપૂર્ણ રીત.
AM/NS India Beti Padhao Scholarship 2026 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ! 👋 આજના સમયમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. ઘણીવાર એવું બને છે કે દીકરી હોશિયાર હોય, આગળ ભણવા માંગતી હોય, પરંતુ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ શિક્ષણની ફી ભરવી શક્ય નથી હોતી. આવી પરિસ્થિતિમાં ArcelorMittal Nippon Steel … Read more