SIR Form Status Check: તમારું SIR ફોર્મ BLO એ જમા કરાવ્યું છે કે નહીં? તે ઘરે બેઠા મોબાઈલથી આ રીતે ચેક કરો સ્ટેટસ!
SIR Form Status Check: ભારત એક લોકશાહી દેશ છે અને તેમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે. ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આપણે સૌ આપણા મતદાર ઓળખપત્ર (Voter ID Card) માં સુધારા-વધારા કરાવતા હોઈએ છીએ અથવા નવું નામ ઉમેરવા માટે ફોર્મ ભરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે BLO (Booth Level Officer) પાસે ફોર્મ … Read more