Gujarat Coaching Sahay Yojana: ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને મળશે ₹15,000 ની સહાય – આજે જ અરજી કરો
આજના સમયમાં સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરવો એટલે વાલીઓના ખિસ્સા પર મોટો ભાર. સ્કૂલની ફી તો ઠીક, પરંતુ JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રાઈવેટ કોચિંગ ક્લાસની ફી એટલી મોંઘી હોય છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે તે ભરવી મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે Gujarat Coaching Sahay … Read more