Digital Life Certificate: પેન્શનરો માટે મોટી રાહત! હવે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા આ રીતે બનાવો તમારું ‘ડિજિટલ જીવન પ્રમાણ પત્ર’ માત્ર 5 મિનિટમાં

Digital Life Certificate

Digital Life Certificate: સરકારી કે અન્ય સંસ્થાઓમાંથી પેન્શન મેળવતા વડીલો માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનું ‘જીવન પ્રમાણ પત્ર’ (Life Certificate) જમા કરાવવું ફરજિયાત હોય છે. આ પ્રમાણપત્ર એ વાતનો પુરાવો છે કે પેન્શનધારક હયાત છે અને તેમનું પેન્શન ચાલુ રાખવામાં આવે. અત્યાર સુધી, આ માટે વડીલોએ બેંક, પોસ્ટ ઓફિસ કે સરકારી કચેરીઓમાં રૂબરૂ જવું … Read more