LPG Gas Cylinder Insurance: બહુ ઓછા લોકોને ખબર છે આ નિયમ! ગેસ કનેક્શન સાથે મળે છે ₹50 લાખનો વીમો – જાણો ક્લેમ પ્રોસેસ
LPG Gas Cylinder Insurance | આજના સમયમાં, શહેર હોય કે ગામડું, લગભગ દરેક ઘરમાં એલપીજી (LPG) ગેસ કનેક્શનનો ઉપયોગ થાય છે. સરકારની ઉજ્જવલા યોજનાને કારણે ગેસ સિલિન્ડર હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ પહોંચી ગયા છે. આપણે ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ક્યારેક ગેસ સિલિન્ડર ફાટે અથવા … Read more