Mukhyamantri Rahat Fund Gujarat: ગંભીર બીમારીમાં સરકાર આપશે આર્થિક મદદ – જાણો અરજી કરવાની રીત
Mukhyamantri Rahat Fund Gujarat: નમસ્કાર મિત્રો! જીવનમાં બીમારી કહીને નથી આવતી. જ્યારે પરિવારમાં કોઈને હ્રદય રોગ, કિડની ફેલ્યોર કે કેન્સર જેવી ગંભીર બીમારી લાગુ પડે છે, ત્યારે પરિવાર માત્ર માનસિક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ તૂટી જાય છે. હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ જોઈને મધ્યમ વર્ગના માણસની ઊંઘ હરામ થઈ જાય છે. ઘણા લોકો … Read more