Mukhyamantri Matru Shakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગરીબ માતાઓ માટે દર મહિને મળશે આ યોજના નો લાભ | સરકારી યોજના 2025
Mukhyamantri Matru Shakti Yojana (મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના) એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે, જેનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ માતાઓને પૌષ્ટિક આહાર અને આર્થિક સહાય પૂરી પાડીને તેમની સ્વાસ્થ્ય સુધારવાનો છે. આ યોજનાની શરૂઆત 10 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2023ના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ફોકસ ગરીબ પરિવારોની માતાઓ અને … Read more