Pak Nuksan Sahay Status Check: પાક નુકસાન સહાયના પૈસા જમા થયા કે નહીં? ઘરે બેઠા આવી રીતે ચેક કરો

Pak Nuksan Sahay Status Check

Pak Nuksan Sahay Status Check: ગુજરાતના ધરતીપુત્રો માટે ખેતી એ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવન જીવવાનો આધાર છે. પરંતુ ઘણીવાર કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, માવઠું કે વાવાઝોડાને કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જાય છે. આવા મુશ્કેલ સમયમાં ગુજરાત સરકાર ‘કૃષિ રાહત પેકેજ’ (Krushi Rahat Package) દ્વારા ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવે છે. ઘણા ખેડૂત … Read more