Pradhan Mantri Suryoday Yojana: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી,જાણો તેને લગાવવાની પ્રોસેસ
Pradhan Mantri Suryoday Yojana પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં આગળ વધારવાનો છે. આ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.અત્યાર સુધી આ યોજના હેઠળ 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ … Read more