Check Mobile Numbers Linked with Aadhaar: તમારા નામે કેટલા સીમ કાર્ડ ચાલે છે? જાણો 2 મિનિટમાં
નમસ્કાર મિત્રો! શું તમને ખબર છે કે તમારા આધાર કાર્ડ (Aadhaar Card) નો ઉપયોગ કરીને અત્યારે કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે? 🤔 કદાચ તમે કહેશો, “હા, મારો એક નંબર અને મારા ઘરના બે નંબર.” (Check Mobile Numbers Linked with Aadhaar) પરંતુ સાવધાન! ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ દુકાને સીમ કાર્ડ લેવા જઈએ, ત્યારે … Read more