How to fill SIR FORM: SIR ફોર્મ કેવી રીતે ભરવું? 2002ની મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું અને PDF ડાઉનલોડ કરવું – સંપૂર્ણ માર્ગદર્શિકા

How to fill SIR FORM Gujarat

How to fill SIR FORM : આજકાલ ગુજરાતમાં Special Intensive Revision (SIR) 2025ની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ મહાઝુંબેશનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ, ભૂલરહિત અને વિશ્વસનીય બનાવવાનો છે. 4 નવેમ્બર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ (Enumeration Form) … Read more