Zero Balance Bank Account શું છે? 2026 માં ખાતું ખોલવા માટેની શ્રેષ્ઠ 5 બેંકો
Zero Balance Bank Account: શું તમે પણ તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ‘Minimum Average Balance‘ (MAB) જાળવવાની ઝંઝટથી કંટાળી ગયા છો? શું બેંકે ક્યારેય બેલેન્સ ઓછું હોવાને કારણે તમારી પાસેથી પેનલ્ટી વસૂલી છે? જો હા, તો તમારા માટે Zero Balance Bank Account એક આદર્શ ઉકેલ છે. આજના ડિજિટલ યુગમાં, બેંકિંગ ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને હવે તમે … Read more